રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અજહા ની શુભકામનાઓ આપી છે. દેશના નેતાઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને તહેવાર ઉજવવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, તમામ દેશવાસીઓને ઈદ મુબારક.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, ઈદ-ઉલ-ઝુહા પ્રેમ, ત્યાગ અને બલિદાનની ભાવના પ્રત્યે આદર વ્યક્ત કરીને અને સમાવેશી સમાજમાં એકતા અને ભાઈચારા માટે મળીને કાર્ય કરવાનો તહેવાર છે. આવો, આપણે કોવિડ-19થી બચવાના ઉપાય અપનાવતા સમાજના દરેક વર્ગની ખુશહાલી માટે કામ કરવાનો સંકલ્પ લઈએ.