વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૈસુર યુનિવર્સિટીના શતાબ્દી દીક્ષાંત સમારંભને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સરકાર ભારતને ઉચ્ચ શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા પ્રયાસશીલ છે. તેમણે દીક્ષાંત સમારંભને વર્ચ્યુઅલી સંબોધન કરતાં જણાવ્યું હતું કે કૌશલ્ય, પુનઃકૌશલ્ય તે આજની જરૂરિયાત બની રહી છે અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ તેના પર ભાર મૂકી રહી છે. ઉચ્ચ શિક્ષણ અંગેની સરકારી નીતિ વિષે વિસ્તારપૂર્વક સમજ આપતાં તેમણે જણાવ્યું હતું કે માત્ર નવી શિક્ષણ સંસ્થાઓ જ નથી ઊભી થઇ રહી પરંતુ ગવર્નન્સમાં સામાજિક સહભાગિતા વધે તેની પણ તકેદારી લે છે. તેમણે જણાવ્યું છે કે વીતેલા પાંચ-છ વર્ષમાં સાત નવીઔઆઇએમએમ ઊભી કરવામાં આવી છે. તે પહેલાં દેશમાં સાત આઇઆઇએમ હતી. વર્ષ ૨૦૧૪ પછી દેશમાં વધારાની ૧૫ એઆઇઆઇએમની રચના થઇ છે કે રચનાની પ્રક્રિયામાં છે.