નિસર્ગ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે, અહીં રાહતના સમાચાર એ છે કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. આજે બપોર પછી મુંબઈ ના અલીગઢ ખાતે આ વાવાઝોડું ટકરાશે. ગુજરાતના કેટલાક સ્થળો પર વરસાદની આગાહી વચ્ચે આજે ગુજરાતના એકમાત્ર ગીરીમથક સાપુતારામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.