ગુજરાતમાં કોરોના વાયરસની અસર ધીમી પડતા રાજ્ય સરકાર દ્વારા એક મહત્તવનો નિર્ણય લેવાયો છે. આજે કેબિનેટની બેઠક મળી હતી. જે બાદ રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્તવની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં 6થી 8 ધોરણનું 2 સપ્ટેમ્બરથી ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. આ સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ રહેશે. નોંધનીય છે કે, 32 લાખથી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થશે. જોકે, વિદ્યાર્થીઓએ શાળાએ આવવું ફરજિયાત નથી.