Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ  (Bhupendrasinh Chudasama) તરફથી કરવામાં આવી છે. કેબિનેટ બેઠક (Cabinet meeting) બાદ મીડિયાને સંબોધતા શિક્ષણમંત્રી (Education minister)એ આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ  સરકારે ધોરણ-9થી ધોરણ-12 સુધીના ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની પણ મંજૂરી આપી છે. જોકે, તેમણે પણ કોરોનાની માર્ગદર્શિકા (Corona guidelines)નું પાલન કરવું પડશે. આ ઉપરાંત અન્ય કોઈ ધોરણના વર્ગો કે ટ્યુશન ક્લાસિસ શરૂ કરી શકાશે નહીં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ