મેડિકલ કોલેજની વાર્ષિક ફી વધારીને ૨૫ લાખ રૃપિયા કરવાના આંધ્ર પ્રદેશ સરકારના નિર્ણયને રદ કરતા આંધ્ર પ્રદશ હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે શિક્ષણ નફો મેળવવા માટેનો ધંધો નથી અને ટયુશન ફી હંમેશા પરવડે તેવી હોવી જોઇએ.

Copyright © 2023 News Views