ઇડીએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવ્યા હતા. નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઇડીએ રાહુલ અને સોનિયાને હાજર થવા કહ્યું છે. જ્યારે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે સોનિયા ગાંધી એજન્સી સમક્ષ હાજર થઇને તપાસમાં સહકાર આપશે.