દિલ્હીની તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્ર શેખર દ્વારા 200 કરોડની છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અભિનેત્રી નોરા ફતેહીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. નોરાને બોલાવવામાં આવ્યા છે અને આજે આ કેસમાં પૂછપરછમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ કેસમાં નોરા ફતેહીનું નિવેદન નોંધવા માંગે છે.
સુકેશ પર માત્ર નોરા ફતેહી જ નહીં પણ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સાથે પણ છેતરપિંડી કરવાનો આરોપ છે. નોરા ફતેહીની સાથે ઇડીએ ફરી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સમન્સ પાઠવ્યું છે. ઇડીએ જેકલિનને આવતીકાલે એટલે કે શુક્રવારે પૂછપરછમાં જોડાવા માટે એમટીએનએલ ખાતેની ઇડી ઓફિસમાં બોલાવી છે. સુકેશે જેકલિનને પણ પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.