એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મમતા બેનર્જીના ભત્રીજાને સમન્સ પાઠવ્યું છે. EDએ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek Banerjee)એ પુછપરછ માટે બોલાવ્યા છે. એજન્સીએ તેમને આવતીકાલે 9 નવેમ્બરે હાજર થવા આદેશ આપ્યો છે. અભિષેકને સવારે 11.00 કલાકે હાજર થવું પડશે.