Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઈડીએ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુછપરછ કરી હતી. આશરે 2 કલાક સુધી ચાલેલી પુછપરછ બાદ તેમને 25 જુલાઈના રોજ ફરી હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઈડીના અધિકારીઓએ જો પુછપરછ દરમિયાન સોનિયા ગાંધીની તબિયત ખરાબ થશે તો તેમને પાછા જવા દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી અને ડોક્ટર્સની ટીમ પણ ઈડીના કાર્યાલય પહોંચ્યા હતા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ