દિલ્લીની આબકારી નીતિમાં કથિત કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ અંગે દિલ્લી સહિત લગભગ 30 જગ્યાએ EDના દરોડા ચાલી રહ્યા છે. જો કે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાપર દરોડા પાડવામાં આવી રહ્યા નથી. EDના સૂત્રોએ માહિતી આપી છે કે રાજધાની દિલ્લી સિવાય યુપીની રાજધાની લખનઉ, હરિયાણાના ગુરુગ્રામ, ચંદીગઢ, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર સહિત 30 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડને લઈને ભાજપ AAP સરકાર પર પ્રહારો કરી રહી છે.