NIAને વડાપ્રધાન મોદીને જાનથી મારી નાંખવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ અમદાવાદના મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકીનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.(Ahmedabad) ઈ-મેઇલ મોકલનાર શખસે રૂ.500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મુકવાની માગ કરી છે. (PM Modi)આ પહેલાં ખાલીસ્તાની સમર્થક ગુરપતવંતસિંહ પન્નુએ એક વીડિયો મારફતે ધમકી આપી હતી. (Modi stadium)આ પ્રકારની ધમકીઓને પગલે દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.ખાસ કરીને આગામી સમયમાં અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે ત્યારે ગુજરાત પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ છે