EDની ટીમ સાથે દિલ્હી પોલીસ પણ પહોંચી, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઈ શકે છે ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ મની લોન્ડરિંગ મામલે તપાસ કરવા સોમવારે સવારે ઝારખંડ ના મુખ્યમંત્રી હેમંત સોરેન ના દિલ્હી નિવાસે પહોંચી ગઇ હતી. ઈડીના અધિકારીઓ હવે સીએમ સોરેનની પૂછપરછ કરી શકે છે.