એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિવસેના સાંસદ સંજય રાઉત ની કેટલીક કિંમતી મિલકતો જપ્ત કરી છે. મુંબઈમાં એક ચાલના વિકાસ યોજનામાં આશરે રૂ. 1,034 કરોડના કૌભાંડની તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના કેસમાં પણ EDએ ભ્રષ્ટાચારના આરોપોની તપાસના ભાગરૂપે જૈનના સહયોગીઓની રૂ. 4.81 કરોડની ચલ-અચલ મિલકતો જપ્ત કરી છે. આ સંબંધમાં સત્યેન્દ્ર જૈન અને તેના સહયોગીઓ વિરુદ્ધ વર્ષ 2017માં કેસ નોંધવામાં આવ્યો હતો.