ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા હરક સિંહના ઘર પર EDએ, જંગલની જમીન કેસમાં દરોડા પાડ્યા છે. ઉત્તરાખંડમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહના ઘર પર EDએ દરોડા પાડ્યા છે. હરક સિંહ સિવાય અન્ય ઘણા લોકોના 10 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી જંગલ જમીન કૌભાંડમાં કરવામાં આવી રહી છે.