મહારાષ્ટ્રના વક્ફ બોર્ડની જમીનના કેસમાં કેન્દ્ર સરકારની એજન્સી ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ઈડી દ્વારા પૂણેમાં સાત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.આ મામલો વકફ બોર્ડની જમીન ગેરકાયદેસર રીતે વેચવાને લગતો છે અને આ બોર્ડ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના મંત્રાલય હસ્તક આવે છે.
ઈડીની કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને નવાબ મલિક સતત એનસીબીના અધિકારી સમીર વાનખેડે સામે નિવેદન આપી રહ્યા છે અ્ને પૂર્વ સીએમ ફડનવીસ સાથે પણ તેમનો શાબ્દિક જંગ ચાલી રહ્યો છે.