કરોડો રુપિયાની છેતરપીંડી કરનાર અને PMOના નામે અનેક લોકોને શીશામાં ઉતારનાર નટરવલાલ સંજય રાય ઉર્ફે સંજય શેરપુરીયાના દેશભરમાં 42 સ્થળો પર EDએ દરોડા પાડ્યા છે. EDએ આ આ દરોડા ગાંધીધામ સહિત દેશના જૂદા-જૂદા શહેરોમાં દરોડા પાડીને કુલ 14.54 કરોડની મિલકત ટાંચમાં લેવાઈ છે.