Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા મંગળવારે સમાચારપત્રની દિલ્હી સ્થિત ઓફિસ સહિત ૧૨ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઇડી અગાઉ આ મામલે કોંગ્રેસના નેતાઓની પૂછપરછ કરી ચુકી છે.  
કોંગ્રેસની માલિકીના આ સમાચારપત્રમાં નાણાકીય ગેરરીતી આચરવામાં આવી હોવાના આરોપો છે. જે મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યોની પૂછપરછ થઇ ચુકી છે. હવે ઇડી દ્વારા આ સમાચારપત્ર સાથે જોડાયેલા આશરે ૧૨ સ્થળોએ દરોડા પાડીને વધુ પુરાવા એકઠા કરવાના પ્રયાસ થયા હતા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ