એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં આવેલા ભાગેડુ તૃણમુલ નેતા શાહજહાં શેખના મકાનની તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯ દિવસ અગાઉ જ્યારે કેન્દ્રીય એજન્સી તેમના આ જ ઘરમાં તપાસ કરવા ગઇ હતી ત્યારે ટોળાએ ઇડીના અધિકારીઓ પર હુમલો કર્યો હતો.