નાગરિક્તા સુધારા કાયદા (CAA)ના વિરોધમાં ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં હિંસા અને રાષ્ટ્ર વિરોધી ગતિવિધીઓને લઇને શંકાસ્પદ બનેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ને લઇને EDએ ખુલાસો કર્યો છે, EDના સુત્રો અનુસાર PFIનું હેડક્વાર્ટર દિલ્હીનાં શાહીન બાગમાં છે, જ્યાં પ્રદર્શનકારોની ગતિવિધીઓને લઇને લાખો રૂપિયા એકઠા કરવમાં આવે છે... PFIના અધ્યક્ષ મોહમ્મદ પરવેઝ અહેમદ સતત આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને ઉદિત રાજ સહિત કોંગ્રેસનાં ઘણા નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા છે. જોકે, આરોપ-પ્રત્યારોપની વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આને ભાજપનું ષડ્યંત્ર ગણાવ્યું હતું.