બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલ પ્રવર્તન નિર્દેશાલય (ED)ની ટીમે જયા સાહાને નોટિસ મોકલી છે. જયા સાહાનું નામ રિયાની ડ્રગ્સ ચેટમાં સામે આવ્યું હતું.
આ ચેટ પ્રમાણે, 25 નવેમ્બર 2019ના રોજ રિયાએ જયા સાહાને મેસેજમાં લખ્યું હતું કે, ચા-કૉફી કે પાણીમાં માત્ર બે ડ્રોપ નાંખીને તેને પીવા દો. કિક લાગવામાં 30 થી 40 મિનિટ આપવો પડશે.
એપ્રિલમા રિયા ચક્રવર્તીને મિરાંડા સુશી નામના શખ્સે મેસેજમાં લખ્યું છે કે, હાય રિયા, માલ લગભગ પતવા આવ્યો છે. મિરાંડા ફરીથી લખે છે કે, શું આપણે તેને શૌવિકના મિત્ર પાસેથી લઈ શકીએ છીએ. જો કે તેની પાસે માત્ર હૈશ અને બડ છે.
જો કે બાદમાં રિયાના વકીલે દાવો કર્યો કે, રિયાએ જિંદગીમાં ક્યારેય પણ ડ્રગ્ય નથી લીધુ અને તે બ્લડ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે.
EDએ CBIની સાથે તમામ પુરાવા શેર કર્યા છે. જેમાં રિયાના ડ્રગ્સનો ઉપયોગ કરવાનો અને ડ્રગ્સ માફિયા સાથે સંપર્ક હોવાની વાત સામે આવી છે. EDએ CBIની સાથે રિયાના ફોનની કૉલ ડિટેલ્સ અને ચેટ ડિટેલ્સ શેર કરી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સુશાંત રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને ડ્રગ્સ ડીલર વચ્ચે સંપર્ક સાધવાની જાણકારી સામે આવી છે. જો કે EDએ CBIને આપેલા કોણ પણ પ્રકારના પુરાવા પર ચુપ્પી સાધી છે.