NCP (SP) પ્રમુખ શરદ પવારે EDના બહાને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ સરકાર પક્ષપાતી પગલાં લઈ રહી છે. યુપીએના સમયમાં યુપીએના નેતાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપના શાસનમાં તેમના નેતાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. EDની 85% કાર્યવાહી વિરોધ પક્ષોના નેતાઓ સામે છે. EDનો દુરુપયોગ થઈ રહ્યો છે.