એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ(કેએસબીએલ)ના સીએમડી સી પાર્થસારથી અને અન્યો વિરુદ્ધની મની લોન્ડરિંગ તપાસના સંબધમાં ૧૯૮૪ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.
ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ૨૧૩.૬૯ કરોડ રૂપિયાના જમીનના ૧૦૨ પ્લોટ તથા કેફીન ટેકનોલોજીસમાં સી પાર્થસારથીના ૪૩૮.૭૦ કરોડના શેર તથા ૧૨૮૦ કરોડ રૂપિયાની કેડીએમએસએલ, કેએફએસએલ, એનબીએફસી અને કેએસબીએલની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.