એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)એ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ રતુલ પુરી વિરુદ્ધ દિલ્હીની કોર્ટમાં શનિવારે સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી. રતુલને VVIP હેલિકોપ્ટર ગોટાળાથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. તેના પર ડીલમાં વચેટિયાની ભૂમિકા નિભાવવી અને લાંચ લેવાના આરોપ છે. જણાવી દઈએ કે અગાઉ પણ 8 હજાર કરોડ રૂપિયાના અન્ય મની લોન્ડરિંગ કેસમાં રતુલ પુરીની ધરપકડ થઇ હતી અને હાલમાં તે જેલમાં છે.