વિરોધ પક્ષો દ્વારા સરકાર પર તેમના નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવા પર ચૂંટણી પંચે મંગળવારે ભારપૂર્વક કહ્યું હતુ્ કે, દરેક પાર્ટી અને ઉમેદવારો માટે સમાન તકો અને પ્રચાર અધિકારોની રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. પંચે કહ્યું કે, અમને લાગે છે, કે એવું કોઈ પગલું ભરવું યોગ્ય નથી, કે જેના કારણે કાયદાકીય પ્રક્રિયાને અવરોધ પહોચે.