સાંડેસરા બંધુઓના બેન્ક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં એનોફોર્સમેન્ટ ડિરેક્ટરોટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની ચાર દિવસમાં બીજી વખત પૂછપરછ કરી છે. અહેમદ પટેલની તેમના દિલ્હીના ઘરે પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઈડીના ત્રણ સભ્યોની ટીમ મંગળવારે સવારે 10.30 કલાકે અહેમદ પટેલના મધ્ય દિલ્હીના લુટયન્સ સ્થિત 23 મધર ટેરેસા ક્રેસન્ટ હોમ ખાતે પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી રહી છે. અગાઉ શનિવારે પણ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના ટોચના નેતાને ઈડીના અધિકારીઓએ સવાલ-જવાબ કર્યા હતા.