ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એ મંગળવારે કર્ણાટર કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરી છે. મની લોન્ડ્રીંગ મામલામાં ઇડી એ ચાર દિવસની પુછપરછ પછી ડીકે શિવકુમારની ધરપકડ કરી છે. આ પહેલા તપાસ અધિકારીઓએ શુક્રવારે ચાર કલાક અને શનિવારે આઠ કલાક પુછપરછ કરી હતી.