માર્કેટિંગ(એમએલએમ) અને ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ પૈકીની એક એમવેની ૭૫૭ કરોડ રૃપિયા સંપત્તિ ટાંચમાં લીધી છે. ઇડીએ આ કાર્યવાહી મની લોન્ડરિંગના ભાગરૃપે કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એક નિવેદન જારી કરી આરોપ મૂક્યો છે કે એમવે મલ્ટી લેવલ માર્કેટિંગ કૌભાંડ ચલાવી રહી હતી. ઇડીએ વધુમાં જણાવ્યું છે કે એમવે ડાયરેક્ટ સેલિંગ મલ્ટી લેવલ માર્કેટિંગ નેટવર્કની આડમાં પિરામિડ ફ્રોડ કરી રહી છે.