એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નજીકના ગણાતા સુભાષ યાદવના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પટણામાં સુભાષ યાદવના કુલ સાત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, સુભાષ યાદવ આરજેડીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમની સામે આરોપ છે કે સુભાષ યાદવ બિહારમાં ગેરકાયદે રેતી ખનનનો કારોબાર ચલાવે છે.