Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બજાર વર્તુળોના એક અહેવાલ અનુસાર, કંપનીઓની મજબુત ડોલર માંગ અને જાગતિક બજારમાં ડોલરની તેજીને પગલે છેલ્લા બે સપ્તાહમાં રૂપિયામાં આવેલો સુધારો આખરે સોમવારે ધોવાઈ ગયો હતો. યુએસ ફેડરલ રીઝર્વ દ્વારા ચીન સાથેની ટ્રેડ વોર છતાં ઇકોનોમીમાં સુધારાના વરતારા બાદ મજબુત થતા ડોલરે ભારતીય ચલણ ઉપર રૂ. ૬૮.૮૦ સુધી એક સપ્તાહના તળિયે જવાનું વધારાનું દબાણ સર્જ્યું હતું. વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની વધતા દરે બદલાતી નીતિઓએ પણ કરન્સી બજારને, અચોક્કસતાના વધારાના ડોઝ પીવડાવ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર બખેડાએ જગતની મોટાભાગની કરન્સીઓ સામે ડોલરને મજબુત થવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. રિઝર્વ બેંક દ્વારા ડોલરના વેચાણ છતાં જો રૂપિયો આજ પ્રકારે નબળો પડવાનું ચાલુ રહેશે તો સરકાર અને આરબીઆઈએ ૧૯૯૯ અને ૨૦૧૩ની માફક સ્પેશ્યલ બોન્ડ ઇસ્યુ કરવાનો વારો આવશે, એમ કેટલાંક ઈકોનોમિસ્ટ માને છે. વિદેશી હૂંડિયામણ અનામતની સ્થિતિ ખાડે જતા, ૧૯૯૯માં ભારતે રિસર્જન્ટ બોન્ડ અને સ્પેશ્યલ ફોરેન કરન્સી નોન-રેસીડેન્ટ ડીપોઝીટ સ્કીમ બહાર પાડ્યા હતા. ૨૦૧૩માં નબળા પડતા રૂપિયાને ઠંડો પાડવા આરબીઆઈએ ડીપોઝીટ સ્કીમ રજુ કરીને ૩૦થી ૩૫ અબજ ડોલરનું ભંડોળ મેળવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ