રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે અર્થવ્યવસ્થાની પૂરી ક્ષમતા મુજબ દક્ષતા વધારવા માટે બેંક સહિત ભારતીય કંપનીઓને સંચાલન વ્યવસ્થામાં સુધારો લાવવા કહ્યું છે. આર્થિક વૃદ્ધિમાં ઘટાડાની સાથે મોટી આર્થિક ચિંતા વધવાની વચ્ચે દાસે આ વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, વૈશ્વિક નાણાકીય બજારોમાં પ્રભાવને લઈને સતર્ક રહેવાની સાથે ખપત અને રોકાણને પાટા પર લાવવા એ બે મોટા પડકારો છે. તે સાથે જ ગવર્નરે અર્થવ્યવસ્થામાં ‘કોબ્રા ઈફેક્ટ’ને લઈને પણ ચેતવણી આપી છે.