નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો. તેમાં આવનારા નાણાંકીય વર્ષ (2020-21)માં GDP ગ્રોથ 6-6.5 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષ (2019-20)માં GDP ગ્રોથ 5 ટકા રહેવાનું જ અનુમાન છે. તે 11 વર્ષમાં સૌથી ઓછો હશે. જોકે થોડા દિવસો અગાઉ CSOએ પણ 5 ટકા જ અનુમાન બહાર પાડ્યું હતું. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ ગ્રોથમાં ઘટાડાથી ભારતને પણ અસર થઈ રહી છે.