આજથી સંસદના બજેટ સત્ર ની શરૂઆત થઈ ચૂકી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણએ લોકસભાના પટલ પર આર્થિક સર્વેક્ષણ રજૂ કરી દીધું છે. આ વખતે આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2022 માટે આર્થિક ગ્રોથનું અનુમાન 11 ટકા રાખવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021માં આર્થિક ગ્રોથ રેટમાં 7.8 ટકા ઘટાડાનું અનુમાન છે.