તાપી બચાવો અને પર્યાવરણની જાળવણી કરવા માટે સુરતના એસ.પી. ગ્રુપ દ્વારા દિવાસળી માથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી તૈયાર કરવામા આવ્યા છે. આ મૂર્તિ બનાવવામા 45876 જેટલી દિવાસળીનો ઉપયોગ કરવામા આવ્યો છે.
સુરતમાં આમ તો 54 હજાર જેટલી ગણેશજીની નાની-મોટી મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામા આવી છે અને તેમા પણ વિવિધ પંડાળો દ્વારા વિવિધ થીમ પણ ગણેશજીને બીરાજમાન કરાયા છે. ત્યારે સુરતના રાંદેર રોડ પર આવેલા એસ.પી ગ્રુપ દ્વારા પર્યાવરણની જાળવણી તથા તાપી બચાવો અભિયાન અંતર્ગત દિવાસળી માથી ઇકો ફેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવામા આવી છે.