ચૂંટણી પંચે આજે 9 એપ્રિલ ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં મુક્ત અને ન્યાયી લોકસભાની ચૂંટણીઓ (Lok Sabha Election) કરાવવા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (CAPF) ની વધુ 100 કંપનીઓ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચ (ECI)ના નિર્દેશો પર ગૃહ મંત્રાલય દ્વારા CRPF ની 55 કંપનીઓ અને BSF ની 45 કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. અધિકારીઓને પશ્ચિમ બંગાળમાં CAPF ની વધારાની 100 કંપનીઓને તેનાત કરવા 15 એપ્રિલ અથવા તે પહેલાં પૂર્ણ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.