ચૂંટણી પંચે PM મોદીની બાયોપિક ચૂંટણી પછી રિલીઝ કરવાનો નિર્ણય યોગ્ય રાખ્યો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી પંચના અધિકારીઓનું આ ફિલ્મ જોઈ માનવું છે કે, ચૂંટણી પહેલાં ફિલ્મ રિલીઝ થશે તો કોઈ એક પક્ષને તેનો ખાસ ફાયદો થઈ શકે છે. જણાવી દઈએ કે, ચૂંટણી પંચે તેમનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દીધો છે. શુક્રવારે આ વિશે નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે ચૂંટણી પંચને કહ્યું હતું કે, ફિલ્મની રિલીઝ પર નિર્ણય કરતા પહેલાં ફિલ્મની આખી જોવી જોઈએ. વધુમાં આ ફિલ્મ (પીએમ નરેન્દ્ર મોદી) પર એક રિપોર્ટ તૈયાર કરવા અને સિલ બંધ કવરમાં કોર્ટને રિપોર્ટ આપવા માટે જણાવ્યું છે.