બીજી બધી બીમારીઓ એક તરફ, અને કેન્સરની બીમારી એક તરફ. કેન્સરનું નામ પડતા જ દરેક ધ્રૂજી ઉઠે છે. સૂર્યના પ્રકાશથી લઈને ધૂમ્રપાન અને ચેપ સુધી ઘણા એવા ઘટકો છે જે કેન્સરનું કારણ બને છે. ત્યારે જાણો કયા 5 ફળો છે, જે અપાવશે કેન્સરથી છૂટકારો..
આ 5 ફળો અપાવશે કેન્સરથી છૂટકારો
સફરજન
ફાઈબર, પૉટેશિયમ, વિટામીન C અને અન્ય પોષક તત્વોની સાથે સફરજન તમારા પ્રણાલીનું નિર્માણ કરવાનું અને કેન્સર સામે લડવાનું કામ કરે છે.
નાસપતી
તેમાં કૉપર, વિટામીન અને અન્ય પોષક તત્વો સિવાય ઍશોસાયનિન પણ હોય છે.
કેળુ
તે પાચન માટે ફાયદાકારક હોય છે. ખાસ કરીને કેન્સરના રોગીઓ માટે.. કારણ કે તેમાં ભરપૂર ફાયબર હોય છે. તે આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. અને ઈલેક્ટ્રોલાઈટને બહાર કાઢે છે.
લીંબુ
તેમાં અન્ય વિટામીન અને ખનીજની સાથે વિટામીન C ખૂબ જ હોય છે. તેમજ તે ચિંતા અને તણાવ પમ ઓછું કરે છે.
બ્લૂબેરી
કીમો બ્રેનને ઓછું કરવામાં મદદ કરે છે. તેમજ કેન્સરના રોગને ઓછું કરવાનું પણ કામ કરે છે.