પૂર્વી તુર્કીમાં શુક્રવારે મોડી રાતે 6.8ની તીવ્રતાનાં ભૂકંપના કારણે 14 લોકોનાં મોત તથા 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનાં ઝટકા એટલી તીવ્રતાથી આવ્યો કે કેટલીય બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ. સુરક્ષાદળોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધા છે. ધરાશયી થયેલી બિલ્ડિંગની નીચે હજી લોકો દબાયા હોવાની આશંકા છે. તુર્કીનાં મંત્રી સુલેમાન સોયલૂએ કહ્યું કે, 'ભૂકંપને કારણે થયેલા નુકસાનનું આંકલન કરવામાં આવશે. મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.'