Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હિમાચલ પ્રદેશમાં બુધવારે સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રાજ્યના બે જિલ્લામાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યની રાજધાની શિમલાના કોટખાઈના ગોહાચ અને મંડી જિલ્લાના સુંદરનગરની જયદેવીમાં આ આંચકા અનુભવાયા હતા. શિમલાના હવામાન કેન્દ્રે ભૂકંપની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કોઈ જાનહાનિના નુકસાનના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે, આ પહેલા રવિવારે ચંબામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ