Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 5.35 કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.2 હતી. તેનું કેન્દ્ર 18 કિલોમીટરની ઊંડાઈ પર હતું. પાકિસ્તાનમાં છેલ્લા ચાર દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી છે
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ