જમ્મુ અને કાશ્મીરમાં કટરાથી 97 કિમી પૂર્વમાં આજે સવારે લગભગ 5:00 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલો અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી, જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું નથી.