Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ અઠવાડિયે દેશમાં આ બીજો ભૂકંપ આવ્યો છે. NCS અનુસાર, શુક્રવારે સવારે 6:39 વાગ્યે ભૂકંપના આંચકા 50 કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ