નાસાએ પહેલી વખત મંગળ પર વખત ભૂકંપની ઘટના શોધી કાઢી છે. નાસા દ્વારા રોબોટિક લેન્ડર ઈનસાઈટ એ પ્રથમ વખત મંગળ ગ્રહ પર ભૂંકપ થાય છે તેવી ઘટના સામે આવી છે. નાસા એ જણાવ્યું છે કે લેન્ડર પર લાગેલા સિસ્મોમીટર સાધન, સાઈસ્મીક એક્સપરિમેન્ટ ફોર ઈન્ટીરિયર સ્ટ્રક્ચર, એ 6 એપ્રિલના રોજ મંગળ પર નબળા ભૂકંપીય સંકેતોની શોધ કરી હતી.
આ પ્રકારના વાઇબ્રેશન પહેલી વખત નોંધાયા છે. એવું માનવામાં આવે છે કે તે હલચલ ગ્રહની અંદરથી થઇ હતી. જો કે, વૈજ્ઞાનિકો તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.