આજરોજ વહેલી સવારે કચ્છમાં લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે આશરે 3.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. કચ્છમાં આજરોજ વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા અંદાજે 3.7 હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના કચ્છ વિસ્તારમાં આજરોજ વહેલી સવારે 6 વાગે અને 47 મીનીટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 23 કીમી દૂર જોવા મળ્યો.
કચ્છમાં આજરોજ વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા અંદાજે 3.7 હોવાનું જાણવા મળ્યું છે. જો કે ભૂકંપને લઇનો કોઇ જાનહાનિ કે બીજા કોઇ નુકસાનને લઇને અહેવાલ પ્રાપ્ત થયા નથી.