દિલ્હી અને દિલ્હીના આસપાસના વિસ્તારમાં આજે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી, નોયડા, NCR, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં જેવા અનેક સ્થળોએ ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં ઘરમાં જ રહેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઇ છે. ભૂકંપનું એપિસેન્ટર દિલ્હીની આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.