Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મ્યાનમારનાં મધ્યસ્થ નગર અને બીજાં સૌથી મોટા આ શહેર માંડલેમાં ૫.૧નો ધરતીકંપનો આંચકો લાગ્યો હતો. શનિવારે રાત્રે લાગેલા આ આંચકા અંગે યુનાઇટેડ સ્ટેટસ્ જીયોલોજિકલ સર્વે (યુએચજીએસ) જણાવે છે કે વાસ્તવમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ અંકના પ્રચંડ આંચકા પછીના આફટર શોક્સના ભાગરૂપે આ ધરતીકંપ થયો હોવાનું બની શકે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ