શુક્રવારની સવારે ફરી એક વખત દેશનાં પૂર્વોતર વિસ્તારમાં ભૂકંપ નો જોરદાર ઝટકો લાગ્યો અને લોકોમાં ડર વધી ગયો છે. અરુણાચલ પ્રદેશ માં દિવસ ઉગતા જ ભૂકંપનો ઝટકાથી ધરતી કંપી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સીમ્સોલોજી મજુબ, આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3ની નોંધવામાં આવી છે. એટલું જ નહીં NSC મુજબ, ભુકંપનું કેન્દ્ર ઉત્તરમાં પાંગિન જણાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો મજુબ, થોડા સમયમાં ઝટકા બંધ થઇ ગયા હતાં પણ ત્યાં સુધી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. અને ઘણાં સમય સુધી ઘરની બહાર જ હતાં. લોકોમાં ડરનાં માહોલ જોવા મળ્યો હતો. જોકે પ્રશાસને પેનિક ન થવાની સલાહ આપી છે.