રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદે તારાજી સર્જી છે તેવામાં જ આજે રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક ઠેકાણે ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. ભૂંકપના આંચકા રાજ્યના જામનગર, ભચાઉ, મહુવા અને તાપીમાં અનુભવાયા છે. જામનગરમાં 2.6 અને 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભચાઉ શહેરમાં 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે, જ્યારે મહુવામાં 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જ્યારે તાપીમાં કેટલાક ઠેકાણે 1.8ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.