ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજી સાત દિવસના અંતે સમાપ્ત થઇ છે. સાત દિવસ અને ૪૦ રાઉન્ડના અંતે ફાઇવ-જી સ્પેકટ્રમની હરાજીમાં કેન્દ્ર સરકારને રૂ. ૧,૫૦,૧૭૩ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. છેલ્લા દિવસે વધુ ૪૩ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.સરકારના અંદાજ કરતા હરાજી દ્વારા વધુ રકમ પ્રાપ્ત થઇ છે. ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજીમાં ચાર ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીયો, ભારતી એરટેલ, વોડાફોન આઇડિયા અને પ્રથમ વાર ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ અદાણી ડેટા નેટવર્ક્સને ભાગ લીધો હતો.