ભારતમાં ઈ-ટુરીસ્ટ વિઝામાં છેલ્લા વર્ષમાં 56 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ડિસેમ્બર, 2015માં ઈ-ટુરીસ્ટ વીઝાની સંખ્યા 1 લાખથી વધુ હતી, જે વધીને ડિસેમ્બર, 2016માં 1 લાખ 60 હજારને વટાવી ગઈ. ઈ-ટુરીસ્ટ વીઝાનો સૌથી વધુ લાભ યુકેના પ્રવાસીઓએ લીધો. ભારતે 16 ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈ-વીઝાની સુવિધા ઉપ્લબ્ધ બનાવી છે. જેનો લાભ 161 દેશોના નાગરિકો મળે છે.